Fedora 10 README

Copyright   2006, 2007, 2008 Red Hat, Inc. અને અન્ય

The contents of this CD-ROM are Copyright © 2008 Red Hat, Inc. and others.
Refer to the License Agreement and individual copyright notices in each source
package for distribution terms.

Fedora, Red Hat, Red Hat Network, the Red Hat "Shadow Man" logo, RPM, Maximum
RPM, the RPM logo, Linux Library, PowerTools, Linux Undercover, RHmember,
RHmember More, Rough Cuts, Rawhide and all Red Hat-based trademarks and logos
are trademarks or registered trademarks of Red Hat, Inc. in the United States
and other countries.

Linux is a registered trademark of Linus Torvalds.

Motif and UNIX are registered trademarks of The Open Group.

Intel and Pentium are registered trademarks of Intel Corporation. Itanium and
Celeron are trademarks of Intel Corporation.

AMD, AMD Athlon, AMD Duron, and AMD K6 are trademarks of Advanced Micro
Devices, Inc.

Windows is a registered trademark of Microsoft Corporation.

SSH and Secure Shell are trademarks of SSH Communications Security, Inc.

FireWire is a trademark of Apple Computer Corporation.

બધા બીજા ટ્રેડમાર્કો અને કોપીરાઇટો તેને સંબંધી માલિકોના ગુણધર્મોને સંદર્ભ કરે છે.

"Fedora Project <fedora@redhat.com>" કી ની GPG ફિંગરપ્રિન્ટ:

CA B4 4B 99 6F 27 74 4E 86 12 7C DF B4 42 69 D0 4F 2A 6F D2

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

Table of Contents

ડિરેક્ટરી સંગઠન
INSTALLING
GETTING HELP
EXPORT CONTROL
README વળતર પ્રક્રિયા

ડિરેક્ટરી સંગઠન

CD-ROMs સ્થાપનનાં સમાવવા દરમ્યાન ઘણીબધી CD-ROMs અને સ્ત્રોત કોડ code CD-ROMs પર Fedora ને સોંપેલ
છે.

પહેલુ સ્થાપન CD-ROM એકદમ મોર્ડન સિસ્ટમો પર સ્થાપનમાં સીધુ બુટ કરી શકાય છે, અને નીચેની ડિરેક્ટરી રચના સમાવે છે
(જ્યાં /mnt/cdrom CD-ROM નું માઉન્ટ પોઇન્ટ છે):



/mnt/cdrom
  |----> Packages              -- binary packages
  |----> images                -- boot and driver disk images
  |----> isolinux              -- files necessary to boot from CD-ROM
  |----> repodata              -- repository information used by the
  |                               installation process
  |----> README*               -- this file
  |----> RELEASE-NOTES*        -- the latest information about this release
  |                               of Fedora
  `----> RPM-GPG-KEY*          -- GPG signature for packages from Red Hat



બાકી રહેલ સ્થાપન CD-ROMs એ સ્થાપન CD-ROM 1 નાં જેવુ જ છે, સિવાય કે જે ફક્ત પેકેજો ઉપડિરેક્ટરી હાજર છે.

દરેક સ્ત્રોત કોડ CD-ROM નું ડિરેક્ટરી લેઆઉટ આ પ્રમાણે અનુસરાય છે:


/mnt/cdrom
  |----> SRPMS                 -- source packages
  `----> RPM-GPG-KEY           -- GPG signature for packages from Red Hat



જો તમે NFS, FTP, અથવા HTTP સ્થાપનો માટે સ્થાપન ટ્રી સુયોજિત કરી રહ્યા છે, તમારે RELEASE-NOTES ફાઇલોની
નકલ ની જરૂર છે અને બધી ફાઇલો discs 1-5 પર પેકેજો ડિરેક્ટરી માંથી છે. Linux અને Unix સિસ્ટમો પર, નીચેની
પ્રક્રિયા તમારા સર્વર પર /target/directory બરાબર રીતે રૂપરેખાંકિત કરશે (દરેક ડિસ્ક માટે વારંવાર કરો):

 1. ડિસ્ક દાખલ કરો

 2. mount /mnt/cdrom

 3. cp -a /mnt/cdrom/Packages /target/directory

 4. cp /mnt/cdrom/RELEASE-NOTES* /target/directory

    cp -a /mnt/cdrom/repodata /target/directory

    (માત્ર ડિસ્ક ૧ માટે જ આ કરો)

 5. umount /mnt/cdrom

INSTALLING

ઘણા કૉમ્પ્યુટરો હવે આપોઆપ CD-ROMs માંથી બુટ થઇ શકે છે. જો તમારી પાસે આવી જાતનાં મશીન હોય તો (અને તે બરાબર રીતે
રૂપરેખાંકિત થયેલ છે) તમે સીધા જ Fedora CD-ROM માં બુટ કરી શકો છો. બુટ કર્યા પછી, Fedora સ્થાપન પ્રક્રિયા
શરૂ થશે, અને તમે CD-ROM માંથી તમારા સિસ્ટમને સ્થાપન કરવા માટે સક્ષમ હશે.

images/ ડિરેક્ટરી boot.iso ફાઇલ ને સમાવે છે. આ ફાઇલ ISO ઇમેજ કે જે Fedora સ્થાપન પ્રક્રિયાને બુટ કરવા
માટે વાપરી શકાય છે. તે ઘણાબધા ડિસ્કેટોને વાપર્યા વગર નેટવર્ક-આધારિત સ્થાપનોને શરૂ કરવાનું સુલભ છે. boot.iso
વાપરવા માટે, તમારા કૉમ્પ્યુટરને તેની CD-ROM ડ્રાઇવ માંથી બુટ કરવા સક્ષમ હોવુ જ જોઇએ, અને તેનુ BIOS સુયોજનો તેને
કરવા માટે રૂપરેખાંકિત હોવુ જ જોઇએ. તમે recordable/rewriteable CD-ROM ની પર boot.iso કરવુ જ
પડશે.

નોંધ

USB ઉપકરણ માંથી બુટ કરવા માટે તમારી સિસ્ટમની BIOS ની ક્ષમતા પર આધારિત USB પેન ડ્રાઇવ સાથે આ ઇમેજ ફાઇલ
વાપરવા માટે ક્ષમતા.

GETTING HELP

પેલા માટે કે જેની પાસે વેબ પ્રવેશ છે, જુઓ http://fedoraproject.org/. વિગતવારમાં, તેની પર Fedora
મેઇલીંગ યાદીઓનાં પ્રવેશને શોધી શકાય છે:

https://listman.redhat.com/mailman/listinfo/

સંપૂર્ણ Fedora સ્થાપન માર્ગદર્શન http://docs.fedoraproject.org/. આગળ ઉપલબ્ધ છે.

EXPORT CONTROL

વાતચીત અથવા કોઇપણ જાણકારીની ફેરબદલી આ પ્રોડક્ટ સાથે સ્વીકારેલ એ સ્પષ્ટ સરકાર નિકાસની પરવાનગી નો વિષય બની શકે
છે. વપરાશકર્તાઓ એ બધા કાર્યક્રમોનાં નિયમોનું પાલન કરવુ પડશે, કાયદાઓ અને નિયમો નિકાલ ને સંબંધિત છે અથવા તકનીકી
માહિતીઓને પુન:નિકાસ કરો અથવા કેટલીક કાર્યક્રમ કાયદાઓ માં યાદી થયેલ કોઇપણ દેશથી નિકાળેલી પ્રોડક્ટો, કાયદાઓ અને નિયમો
નહિં તો બરાબર રીતે સત્તાધિકાર થયેલ હોવુ જોઇએ. આ પ્રકરણ નીચે નિત્યતામાં જીવિત રહેવુ પડશે.

README વળતર પ્રક્રિયા

જો તમને લાગણી હોય કે જે આ README કેટલીક રીતે સુધારી શકાય છે, Red Hat ની ભૂલ રિપોર્ટ સિસ્ટમમાં ભૂલ ની રજૂઆત
કરો:

https://bugzilla.redhat.com/bugzilla/easy_enter_bug.cgi

જ્યારે તમારા ભૂલને પોસ્ટ કરી રહ્યા છે, સ્પષ્ટ થયેલ ક્ષેત્રોમાં નીચેની જાણકારીને સમાવો:

  ● પ્રોડક્ટ Fedora

  ● આવૃત્તિ: devel

  ● ઘટક: Fedora-પ્રકાશન-નોંધો

  ● સારાંશ: શું સુધારી શકાય છે તે માટે ટૂંકુ વર્ણન. જો તે "README" શબ્દને સમાવે છે, તેથી વધારે સારુ છે.

  ● વર્ણન: શું સુધારી શકાય છે તેનું વધારે ઊંડાણ વર્ણન.

